Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના કાપોદ્રા ગામ ખાતે લાભ પાંચમના રોજ પીર સાહેબની પધરામણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

Share

અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ હઝરત હાજીપીર કદીર બાવા સાહેબ અને સજ્જાદનશીન હઝરત રફીક બાવા સાહેબના મુકામ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે લાભ પાંચમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે પીર સાહેબની પધરામણી નિમિત્તે મોટા મિયાં માંગરોળની ગાદીવાળા હજરત હાજીપીર કાયમુદ્દીન ચિશ્તી ફરીદીના પુત્ર સજ્જાદનશીનની ઉપસ્થિતિથીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં સત્સંગ ભજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમનો હિન્દૂ-મુસ્લિમ બિરાદરોએ લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

સમગ્ર ગુજરાતનાં જિલ્લાઓમાં એક જ સમય અને દિવસે આર.ટી.આઈ. એક્ટિવિસ્ટોએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઝંખવાવ રેન્જના વનરક્ષક હિતેશકુમાર માળીને કલેક્ટરના હસ્તે સન્માનિત કરાયા

ProudOfGujarat

ભરૂચ : વાતરસા-કોઠી ગામની છાત્રાએ રાજય કક્ષાના કલા ઉત્સવમાં પ્રતિનિધિત્વ કર્યું, જિલ્લાનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!