Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનો દ્વારા વ્રુક્ષારોપાણ કરાયું

Share

અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનો દ્વારા વ્રુક્ષારોપાણ કરાયું

પર્યાવરણનાં જતનના હેતુસર અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનો દ્વારા ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું હતું.યુવાનો દ્વારા આજરોજ વ્રુક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો જેમાં વિવિધ પ્રકારનાં ૫૦ જેટલા વ્રુક્ષોનાં છોડનું રોપાણ કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

નડિયાદ પશ્ચિમમાં મકાનમાં આગ લાગતાં ઘરનો સામાન બળીને ખાખ

ProudOfGujarat

કેવડિયા શ્રેષ્ઠ ભારત ભવન ખાતે ટીકીટીંગ કાઉન્ટર ઉપર ફરજ બજાવતા કર્મચારીની પ્રવાસી સાથે છેતરપિંડી.

ProudOfGujarat

ગુજરાતમાં 70 IPS અધિકારીઓની બઢતી સાથે બદલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!