Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે જુગાર રમતા ૧૬ જુગારીયાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે જુગાર રમતા ૧૬ જુગારીયાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને મળેલી બાતમીના આધારે તેઓએ જીઆઈડીસીની જાનુ સેલ્સ કોર્પોરેશન કંપનીની બાજુના ખુલ્લા પ્લોટમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા જ્યાં જુગાર રમતા ૧૬ જુગારીયાઓ પોલીસનાં હાથે ઝડપાઈ ગયા હતા.પોલીસે ત્પામ જુગારીયાઓની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ રકમ,મોબાઈલ મળી રૂપિયા ૩૨ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે

Advertisement

Share

Related posts

जैकलिन फर्नांडीज ने आगामी फ़िल्म “रेस 3” का लोगो किया रिलीज!

ProudOfGujarat

પાલિકાના કોન્ટ્રાક્ટરે પાણીની લાઈન તોડી, રિપેર નહીં કરતાં રજૂઆત

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો સંશોધન અહેવાલ જનરલ ઈન્સ્યોરન્સમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર પ્રકાશ પાડે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!