Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 11 સભ્યો બિનહરીફ ચૂંટાયા.

Share

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત ચુંટણી યોજાનાર હોય જેમાં આજે નિયુક્તિ પત્રોની ચકાસણી અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ હોય જેમાં 13 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા. સામાન્ય બેઠકમાં ભુપેન્દ્રભાઈ જાની અને જગદીશભાઈ શાહ દ્વારા ફોર્મ પરત ખેંચતા અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકો બિનહરીફ જાહેર કરાઈ છે, જેમાં હિતેન્દ્ર મહેતા, નરેશ મોદી, રાજકુમાર ટેલર, રમણલાલ પટેલ, શેખ તારીક નિઝામુદ્દીન, વિક્રમ મજમુદાર, ધર્મેશ રાણા, સંદીપ પટેલ, કલાવતીબેન આર્ય અને રાજેશ કાયસ્થ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : રોટરી કલબ ઓફ ભરૂચ ફેમિનાનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

ProudOfGujarat

અંકલેશ્વર નોબેલ સ્ટીલ ખાતે 77 માં સ્વત્રંત દિવસની આન બાન શાન સાથે ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!