Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા જે.બી.મોદી કેન્સર સેન્ટરનું જયાબેન મોદી હોસ્પિટલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

હાલના સંજોગોમાં દર વર્ષે ભરૂચમાં કેન્સરના 2500 જેટલા કેસ આવતા હોય છે. આ પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ભરૂચના અંકલેશ્વરમાં જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર વિભાગની શરૂઆત કરવામાં આવતા રાજયના તથા ભરૂચના દર્દીઓને યોગ્ય સરવાર મળી રહેશે. આ ઉદ્ઘાટન કરાયકમમાં મુખ્ય મહેમાન તરીકે પલ્લવી મહેતા, શિલ્પી જય મહેતા, કુશાલ દલાલ, નમ્રતા દલાલ સહિતના સેવાના મુખ્ય દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નેત્રંગ,વાલીયા અને ઝઘડીયા તાલુકામાં આદિવાસી લાભાર્થીઓને રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ અપાવાની ઝુંબેશની કામગીરી શરૂ.

ProudOfGujarat

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ભરૂચ જીલ્લાનુ 64.64 % પરિણામ…

ProudOfGujarat

અરવલ્લી SP શૈફાલી બરવાલે જીલ્લામાં ત્રણ દિવસ પ્રોહિબિશન ડ્રાઇવનો આદેશ અપ્યો, બુટલેગરોમાં ફફડાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!