Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગર પાલિકાના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયુ.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અંગેની જાહેરાત થવા જઇ રહી છે જે બાદ રાજ્યમાં આચાર સહીતાં લાગુ થઇ જશે જેમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ જેવા કર્યો કરી શકાય તેમ ન હોય તેવામાં હવે દરેક સ્થળે નેતાઓ દ્વારા વિવિધ વિકાસના કાર્યોન ઝડપથી લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવી રહ્યા છે.

આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ. ૧ કરોડ ૧૩ લાખના ખર્ચે વિવિધ વોર્ડના 20 કામોનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું છે, જેમા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો અને સ્થાનિકોની ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, રાજ્યમાં પ્રથમ વખત યોજાશે નેશનલ ગેમ્સ.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી પંથકનાં ગામોમાં વીજ ટીમો દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું.

ProudOfGujarat

ભરૂચમાં આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!