Proud of Gujarat
INDIAFeaturedGujarat

પ્રદુષણ માફિયા બેફામ બન્યા, અંકલેશ્વર જી.આઇ.ડી.સી. નાં મુખ્ય માર્ગ પર પ્રદુષિત ખાલી બેરલ મૂકી ફરાર…

Share

અંકલેશ્વર જીઆઇડીસીના મુખ્ય માર્ગ પર પ્રદુષિત ક્ન્ટામીનેટેડ ખાલી બેરલ મળતા જીપીસીબીમાં ફરીયાદ કરાઇ હતી, આનંદ હોટેલથી જીઆઇડીસી ફાયર સ્ટેશન જતા મુખ્ય માર્ગ પર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા અંદાજે 25 જેટલા પ્રદુષિત ક્ન્ટામીનેટેડ ખાલી બેરલ મુખ્ય માર્ગ પર જ મૂકી ફરાર થયા છે.

ત્યારે હાલ કોરોના કાળમાં પણ પ્રદુષણ માફિયાઓ દ્વારા થતા આવા કૃત્યો બાબતે સ્થાનિક પર્યાવરણવાદીઓએ રોષની લાગણી વ્યક્ત કરી છે. સાથે જ આ બાબતની જાણ જીપીસીબીના અધિકારીઓને કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : ૨૫ વર્ષ દેશની આર્મીમાં ફરજ બજાવનાર નાયબ સુબેરદાર સેવા કરીને પોતાને વતન પાછા ફર્યા.

ProudOfGujarat

વડોદરામાં લાકડીપુર ખાતે ખુલ્લી કાંસની સાફ સફાઇ હાથ ધરાઈ.

ProudOfGujarat

રાજપીપલા નજીક ખામર પાસે કાર અને ટ્રક નો અકસ્માત મા 4 ના મોત એક નો આબાદ બચાવ  

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!