Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પીટલ ખાતે શહેરમાં પહેલીવાર ટોપ ઈન માઈક્રોસ્કોપ મશીનનું લોકાર્પણ કરાયું.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ટોપ ઈન માઈક્રોસ્કોપ મશીનનું લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી.

અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ ટોપ ઈન માઈક્રોસ્કોપ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું જેથી ભરૂચ જિલ્લામાં લોકોને સારવાર અર્થે હવે અમદાવાદ વડોદરા મુંબઈ જેવી મોટી સીટીઓમાં જવું પડશે નહીં. ન્યુરોસર્જન જયપાલ સિંહ ગોહિલે આ અંગે મગજના તેમજ કરોડરજ્જુઅને મણકાના રોગો તેમજ અન્ય ઓપરેશનનો એકદમ સરળતાથી થઈ શકશે અને લોકોને રાહત મળશે તેવું જણાવ્યું હતું. જેથી લોકોને રાહત દરે અને કોઈ પણ તકલીફ વિના સારવાર મળી રહેશે અને ઇમર્જન્સીના ભાગરૂપે શહેરમાં આજરોજ ટોપ ઈન માઈક્રોસ્કોપની લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઓડિશામાં રેલ અકસ્માતના અસરગ્રસ્તોને મદદ માટે આગળ આવી

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રૂપનગર ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સનાં ઇએમટી કર્મચારીને રોકી માર માર્યો.

ProudOfGujarat

વડોદરા : ડભોઇના ચાણોદ કરનાળીના બ્રિજ ઉપરથી નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમનો અનોખો નજારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!