Proud of Gujarat
GujaratFeaturedINDIA

અરવલ્લી-મોડાસાના દઘાલીયા નજીક એસટી બસે પલટી મારતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો-સદનસીબે કોઈ જાનહાની નહિ….

Share

 

જાણવા મળ્યા મુજબ અરવલ્લીના મોડાસા ખાતે ના દઘાલીયા નજીક એસ.ટી બસ ના ડ્રાઈવરે સ્ટિઅરિંગ પરથી કાબુ ગુમાવતા બસ અચાનક રોડ સાઇડ પલટી  મારતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા..અને એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..બસમાં વિદ્યાર્થીઓ સહિત 50થી વધુ મુસાફરો  સવાર હોવાનું જાણવા મળ્યું હતું…જોકે સદનસીબે સમગ્ર દુર્ઘટના માં બસમાં સવાર તમામ મુસાફરોનો બચાવ થયો હતો…

Advertisement

Share

Related posts

રાજપીપલા સ્મશાન ગૃહ મુક્તિધામમા અગ્નિ સંસ્કાર માટે નર્મદા પોલીસે 10 ટ્રક લાકડા આપ્યા.

ProudOfGujarat

લીંબડી પંથકમાં ખેતરમાં પાણી ફરી વળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા.

ProudOfGujarat

કરજણ તાલુકાના સાંસરોદ ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!