Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર- કાળા નાળા વિસ્તારમાં સંતકવારામ ચોકમાં મોડી રાત્રે ચાની લારી પાસે થયું બે રાઉન્ડ ફાયરિંગ…

Share

જાણવા મળ્યા મુજબ ભાવનગર ખાતેના કાળા નાળા વિસ્તારમાં સંતકવારામ ચોકમાં મોડી રાત્રે ચાની લારી પાસે બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું…જેમાં ભરત સિંધી નામના યુવકે અંગત અદાવતમાં દિનેશ સિંધી પર ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ છે..તેમજ ઇજાગ્રસ્તને સારવાર અર્થે સર. ટી.હોસ્પિટલ ખસેડાયા હોવાનું પણ જાણવા મળ્યું છે…હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે…

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના કિયા ગામના પાટિયા પાસેથી વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે છ લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચમાં નર્મદા જયંતિ મહોત્સવની ભક્તિભાવપૂર્વક કરાઇ ઉજવણી.

ProudOfGujarat

વડોદરા રૂરલ પોલીસ ની હદમાં લાખો રૂપિયા નો દારૂ પકડાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!