કરજણ તાલુકાના માત્રોજ ગામમાં ગ્રામ પંચાયત તેમજ આંગણવાડી બિલ્ડીંગનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું…
પાલેજ – નારેશ્વર માર્ગ પર આવેલા કરજણ તાલુકાના માત્રોજ ગામમાં ગુરુવારના રોજ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ગ્રામ પંચાયત કચેરી તેમજ આંગણવાડી બિલ્ડિંગનું શાસ્ત્રોક્ત વિધિ...
