ચોંકાવનારા આંકડા : ભરૂચ રેલવેની હદમાં અકસ્માતોની ઘટનાઓમાં ચાલુ વર્ષે જ ૫૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા.
ગુજરાતમાં રેલવેમાં અકસ્માતે જીવ ગુમાવવા સહિત આપઘાત અને ચાલુ ટ્રેને પડી જવાની ઘટનાઓમાં વધારો થતો નોંધાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. રેલવે પોલીસ મથકે...
