મો.સાઇકલ ઉપર લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર એલ.સી.બી.
છોટાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે અત્રોલી ગામેથી મોટર સાઇકલ ઉપર લઈ જવાતો રૂપિયા ૪૦,૩૮૦ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક...
