ભરૂચ : રાજકીય પક્ષોમાં ટીકીટ મેળવવા માટે આંતરિક ઘમાસાણ,પોતાના માનીતા ચહેરા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા રાખવા લોબિંગ શરૂ.
ગણતરીના સમયગાળામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજવવા જઇ રહી છે, તે પહેલાં જ કેટલાક રાજકીય પક્ષોમાં પોતાના માનીતા દાવેદારોને પાર્ટી ટીકીટ આપે તે પ્રકારના પ્રયાસો શરૂ...
