ભરૂચ જિલ્લા સહિત હાંસોટ તાલુકાના કંટીયાજાલ ગામે ગ્રામ્ય વિસ્તારનો આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.
અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ભરૂચ જિલ્લા સહિત હાંસોટ તાલુકાના કંટીયાજાલ ગામ તથા નવેઠા ગ્રામ્ય વિસ્તારમાં આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવા...
