આ કારણે સાબરકાંઠામાં માતાએ ખેતરમાં બાળકીને જીવતી દાટી, અત્યારે જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહી છે માસુમ.
ગઈકાલે હિંમતનગરના ગાંભોઈમાં જમીનમાં દટાયેલી જીવતી બાળકી મળી આવતા ચકચારી મચી જતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકીના માતા-પિતાની શોઘ કરતા કેટલાક ખુલાસાઓ આ મામલે થયા...
