મેઘરાજાએ રાજ્યને ઘમરોળ્યું, નવસારીમાં અનેક સ્થળે જળબંબાકારની સ્થિતી, અનેક ગામો સંપર્ક વિહોણા.
હાલ રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જીલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ જેવા મહાનગરોમાં તો ઠેર ઠેર રસ્તા...
