Proud of Gujarat

Author : ProudOfGujarat

35889 Posts - 1 Comments
INDIAFeaturedGujarat

વડોદરા : સાડીઓનો શો રૂમ ધરાવતા વેપારી પાસે ખંડણી માંગનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ.

ProudOfGujarat
વડોદરાના વિવિધ વિસ્તારમાં ઠાકુર સાડી નામથી અનેક શો-રૂમ ધરાવતા સાધનાની પરિવારને વોટ્સએપ કોલ કરી ફરાર શાર્પશૂટર એન્થોનીના નામનો ઉપયોગ કરી 11 કરોડ રૂપિયાની ખંડણી માંગનાર...
GujaratFeaturedINDIA

નડીયાદ જિલ્લામાં કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ આપવાનો આજથી પ્રારંભ.

ProudOfGujarat
કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમૃતકાળ પ્રસંગે તા.૧૫ જુલાઇથી ૭૫ દિવસ સુધી દેશભરમાં ૧૮ થી ૫૯ વર્ષની વયના લોકોને કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે...
GujaratFeaturedINDIA

રાજકોટના વૃદ્ધમાં જોવા મળ્યું ગોલ્ડન બ્લડ ‘EMM-નેગેટિવ.

ProudOfGujarat
રાજકોટના વૃધમાં જોવા મળ્યું અતિ દુર્લભ બ્લડ ગ્રુપ. લોહીની તપાસ કરતા ખબર પડી કે વૃદ્ધનું બ્લડ ગ્રુપ ગોલ્ડન બ્લડ તરીકે ઓળખાતા EMM-નેગેટીવ બ્લડ ગ્રુપ છે....
FeaturedGujaratINDIA

નડિયાદ તાલુકાનાં જોરાપુરામાં કાદવવાળા રસ્તે ટેન્કર ફસાયુ.

ProudOfGujarat
નડીયાદ તાલુકાના દવાપુરા તાબેના જોરાપુરા ગામમાં દૂધ મંડળી જવાનો બાયપાસ રોડ કાદવ કીચડથી ખદબદી ઉઠ્યો છે. આ રસ્તા પર આજે સવારે દૂધનું ટેન્કર ફસાઈ ગયું...
FeaturedGujaratINDIA

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન ખાતે વિશ્વયુવા કૌશલ દિવસની શાનદાર ઉજવણી કરાઈ.

ProudOfGujarat
“આજરોજ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયની ગાઈડલાઈન્સ મુજબ વર્લ્ડ યૂથ સ્કિલ ડે ઉજવણીનું આયોજન કરાયું હતું. યુનાઈટેડ નેશન્સની જનરલ...
GujaratFeaturedINDIA

વલસાડના કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા એનડીપી ગૃપ દ્વારા જરૂરીયાતમંદોને ભોજનની વ્યવસ્થા કરાઈ.

ProudOfGujarat
વલસાડ તાલુકાનાં ઔરગાનદીનાં કાંઠે આવેલ વેજલપુર જવાહરનગર, ગામ, ધમડાચી ગામનાં કલ્યાણવાડી,પ્રજાપતિ મહલ્લો, 56 નગરી, કોળીવાડ અને વલસાડ નગરપાલિકા વિસ્તારનું ભાઠા ફળિયું જેવા વિસ્તારમાં રહેતાં ગરીબ...
GujaratFeaturedINDIA

સુરત : ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી.

ProudOfGujarat
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી છોડાઈ રહેલ પાણીને લઈને સુરતમાં ખાડીપુર આવ્યું હોય તેવી રીતે પાણી ભરાયાના બનાવો સામે આવ્યા હતા જેમાં પુણાથી ડીંડોલી...
FeaturedGujaratINDIA

તળાજા તાલુકાના અલંગ બંદર પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ, કાંઠા વિસ્તારનાં લોકોને કરવામાં આવ્યા સાવચેત.

ProudOfGujarat
હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર સજ્જ થયું છે. એનડીઆરફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદી માહોલ જોવા...
FeaturedGujaratINDIA

માંગરોલ : મોસાલી પ્રાથમિક શાળામાં બાળાઓને ગૌરી વ્રતની પૂર્ણાહુતિ શુભેચ્છા પાઠવવામાં આવી.

ProudOfGujarat
સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી પ્રાથમિક શાળામાં આજરોજ ગૌરીવ્રત અલૂણાના તહેવારનો અંતિમ દિવસ હોય મોસાલી પ્રાથમિક શાળાની બાળાઓ જવારા ઉગાડેલ ટોપલી લઈને શાળામાં...
GujaratFeaturedINDIA

ભરૂચમાં તંત્રની આ પ્રકારની કામગીરી જોઈને તો એવોર્ડ આપવા જોઈએ, જંબુસરમાં રસ્તાએ તો ધબકારા વધારી મુક્યા..!!!

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યા બાદ જાણે કે તંત્રની આબરુના ધજાગરા ઉડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. લાખો કરોડો રૂપિયાના રસ્તાઓ પ્રજાના...
error: Content is protected !!