વિદેશમાં મંકી પોક્સ વાયરસના વધતા જતા કેસ વચ્ચે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લીધો મોટો નિર્ણય…જાણો.
કેટલાક દેશોમાં મંકીપોક્સ વાયરસના નવા કેસો વચ્ચે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને ICMR ને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા...
