અંકલેશ્વરના નોબલ માર્કેટ ખાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગથી અફરાતફરી સર્જાઈ, સદનસીબે કોઈ જાનહાની નહિ.!
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ ને અડીને આવેલા ભંગાર અને પ્લાસ્ટિકના ગોડાઉનો અવારનવાર આગ લાગવાની ઘટનાઓના કારણે ચર્ચામાં આવતા હોય છે, ત્યારે વધુ એક...
