પાવીજેતપુરના મુવાડા ગામે દીપડાનો આતંક, બે બકરાનું મારણ કરતા ગ્રામજનો ભયભીત.
પાવીજેતપુર તાલુકાના મુવાડામાં બે દિવસથી આદમખોર દીપડાએ આતંક મચાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે સવારે દસના અરસામાં છ જેટલા વ્યક્તિઓને ઇજા પહોંચાડી દીપડો અંદરાભાઈ નાયકના...
