કરજણ આરોગ્ય વિભાગના કર્મચારીઓની વિવિધ માંગણીઓ ન સંતોષાતા સરકારી ફોન પરત કરી વિરોધ કર્યો.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ બાબતે કોઈ નિરાકરણ ન આવતા ગુરૂવારના રોજ કરજણ હેલ્થ કચેરીના કર્મીઓએ કરજણ હેલ્થ કચેરીના મુખ્ય અધિકારીને સરકારી...
