ખાનગી ટ્રાવેલ્સમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતાં બે આરોપીઓ ઝડપાયા.
ગોધરા તાલુકાના પી.આઈ, પીએસઆઇ સહિત પોલીસ ટીમે બાતમીના આધારે ગોધરા તાલુકાના ચચેલાવ ગામેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી વડોદરા પાસિંગની ખાનગી ટ્રાવેલ્સને આંતરીને સધન તપાસ કરવામાં આવી...
