નવાગામ ખાતેની જયરામ કૃષ્ણ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે ૬૯મા પ્રજાસત્તાક દિનની ઉજવણી
અત્રેની શાળામાં જયરામ કૃષ્ણ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ, નવાગામમાં ૬૯મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારે ધૂમધામ થી કરવામાં આવી તેમાં હારૂનભાઈ.બી.મેમણના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું....
