એન.સી.સી. જીતનગર હેડક્વાર્ટર ખાતે ફાયરીંગ બટની ૫૦૦ યાર્ડ સુધીના વિસ્તારમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ
કમાન્ડિંગ ઓફીસર-૩, ગુજરાત એન.સી.સી. જીતનગર દ્વારા જીતનગર હેડ ક્વાર્ટર ખાતે આવેલી ફાયરીંગ બટમાં એન.સી.સી.ના તાલીમાર્થીઓની ફાયરીંગ પ્રેક્ટીસ તા. ૧૩મી થી તા.૨૨મી જાન્યુઆરી, ૨૦૧૮ અને તા.૨૩મી...
