બકરી ઈદના તહેવારને લઈ ભરૂચ જિલ્લા અધિક્ષક નું ફૂટ પેટ્રોલિંગ
ભરૂચ જિલ્લામાં બકરી ઈદના તહેવાર નિમિત્તે તકેદારી અને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા ફૂટ પેટ્રોલિંગ તથા સંવેદનશીલ વિસ્તારોમાં...
