નર્મદા નદી કિનારાના વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ હાલ વાહનોની અવર-જવર માટે ખુલ્લા કરાયા
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના ઉપરવાસમાં પાણીનો વિપુલ જથ્થો સરદાર સરોવરમાં આવતા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો હતો. જેથી નર્મદા નદીમાં પાણી છોડવાની જરૂરિયાત ઊભી થતાં...
