Proud of Gujarat

Author : ProudOfGujarat

30595 Posts - 1 Comments
FeaturedGujaratINDIA

જામનગર મહાનગરપાલિકા દ્વારા રાત્રી દરમિયાન મુખ્ય રસ્તાઓની સફાઈ કરાઈ.

ProudOfGujarat
જામનગર મહાનગરપાલિકા દ્વારા રાત્રી સફાઈ ઝુંબેશ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે શહેરના મુખ્ય રસ્તાઓની સફાઈ કામગીરી રાત્રી દરમિયાન કરવામાં આવે છે. જામનગર...
FeaturedGujaratINDIA

વાગરા બેઠક પર સતત ત્રીજી વખત વિજેતા થયેલ ધારાસભ્ય અરુણસિંહ રણાનું વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા કરાયું સન્માન.

ProudOfGujarat
વિધાનસભાની ચૂંટણીમાં વાગરા બેઠક પર સતત ત્રીજી વખત વિજેતા થયેલ ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રણાનું જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું. ભરૂચ જિલ્લામાં...
FeaturedGujaratINDIA

ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણીમાં જોવા મળ્યો ઉત્સાહ, પ્રમુખ પદ માટે બે ઉમેદવાર મેદાનમાં…

ProudOfGujarat
ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં ધારાશાસ્ત્રીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનની ચૂંટણી...
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના અવિધા ગામે લગ્નમાં નાચતી વખતે ધક્કો વાગતા ઝઘડો.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે લગ્નમાં નાચતી વખતે ધક્કો વાગી જતા આ બાબતે ઝઘડો થવા પામ્યો હતો. ઘટનામાં કુલ ચાર ઇસમો સામે રાજપારડી પોલીસ...
FeaturedGujaratINDIA

ભરૂચ ઝાડેશ્વર ચોકડી નજીકથી ચરસના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી SOG, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં બેફામ બનવા તરફ જઇ રહેલા નશાનો વેપલો કરતા તત્વોની તમામ કરતૂતોનો અંત લાવવા જિલ્લા પોલીસ વિભાગ એક્શન મૉડમાં જોવા મળી રહ્યું છે. જિલ્લામાં...
INDIAFeaturedGujarat

વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં 3200 મતદાર નોંધાયા.

ProudOfGujarat
વડોદરા વકીલ મંડળની 18 પોસ્ટ માટે 41 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. આજે વકીલ મંડળના 3200 મતદારો હોદ્દેદારોને ચૂંટશે. મતદાન એડવોકેટ હાઉસમાં યોજાશે, જે બાદ મતગણતરી હાથ...
INDIAFeaturedGujarat

શિયાળામાં ચટાકેદાર પૌષ્ટિક પોંકની લિજ્જત-ભરૂચ જિલ્લામાં ઠેરઠેર લાગ્યા પોંક સેન્ટરો, મરી,મસાલા વાળા પોંક આરોગવાની મજા લેતા શહેરીજનો.

ProudOfGujarat
શિયાળો આવે ત્યારે પૌષ્ટિક ગરમ પોંક ખાવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. દક્ષિણ ગુજરાતમાં શિયાળો જામી ગયો છે અને સાથે જ લોકો જેની આતુરતાથી...
INDIAFeaturedGujarat

બિહારના છપરાના પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થયેલ સ્પિરિટ બન્યું 40 લોકોના મોતનું કારણ, ઝેરી દારૂના કેસમાં ચોંકાવનારો ખુલાસો.

ProudOfGujarat
બિહારના છપરામાં ઝેરી દારૂના કારણે 40 લોકોના મોતનો મામલો હાલ ગરમાયો છે. આ મામલે રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર વિપક્ષ સતત નિશાન સાધી રહ્યું છે...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતા ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો.

ProudOfGujarat
સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયું રહેતું હતુ અને કોઈકવાર સૂર્યનારાયણ કોમળ તડકો વરસાવતા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતા ઠંડીમાં...
FeaturedGujaratINDIA

ભરૂચ એલસીબી એ ઉમલ્લા પોલીસ મથકના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી લીધો.

ProudOfGujarat
ભરૂચ જીલ્લા એલસીબીની ટીમે ઉમલ્લા પોલીસ મથકમાં નોંધાયેલ ગુના હેઠળ ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ઉચ્ચ અધિકારીઓ...
error: Content is protected !!