લીંબડીનાં સ્પોર્ટસ સંકુલ ખાતે હોકી, કબ્બડ્ડી, અને વોલીબોલની તાલુકા કક્ષાની સ્પર્ધા યોજાઇ.
લીંબડીનાં સ્પોર્ટસ સંકુલ ખાતે અખિલ ભારતીય રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જીલ્લા સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા આ સ્પર્ધા યોજાઈ હતી,...
