વડોદરા : MS યુનિ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની કલાકૃતિઓના પ્રદર્શનનો પ્રારંભ
એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં બેચલર અને માસ્ટરના વિદ્યાર્થીઓએ પરીક્ષાના ભાગરૂપે બનાવેલી કલાકૃતિઓના બે દિવસના પ્રદર્શનની આજથી શરુઆત થઈ હતી. પહેલા દિવસે હજારો કલાપ્રેમીઓ આ કલાકૃતિઓ...
