માંગરોળ : વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજમાં વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસની ઉજવણી કરાઈ.
માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજમાં સ્થાપિત સ્ટાન્ડર્ડ ક્લબ અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) સુરત શાખાનાં સંયુક્ત ઉપક્રમે તા. ૧૫ માર્ચ વિશ્વ...
