માંગરોળમાં ભાજપ પ્રમુખ સી.આર પાટીલના જન્મદિવસ નિમિત્તે ભાજપ આગેવાનોએ દર્દીઓને ફ્રુટનું વિતરણ કર્યું
માંગરોળ તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના જન્મદિવસ નિમિત્તે દર્દીઓને ફ્રુટ વિતરણ કર્યું હતું. સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા, માંગરોળ...
