વડોદરાની બ્રાઇટ સ્કૂલમાં બોર્ડની પરિક્ષાના પ્રશ્નપત્ર ઓછા આવતા પરીક્ષા મોડી શરૂ કરાઇ.
મળતી વિગતો પ્રમાણે આજે સેન્ટ્રલ બોર્ડના ધો.12 ના વિદ્યાર્થીઓનુ ઈકોનોમિક્સનુ પેપર હતુ અને શહેરના હરણી વિસ્તારમાં આવેલી બ્રાઈટ સ્કૂલમાં બોર્ડે આ પેપરની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની...
