મહેમદાવાદના રૂદણ ગામે તબેલા પર ગતરોજ અમૂલ કંપની દ્વારા ચેકીંગ હાથ ધરાવામા આવ્યું હતું. રૂદણ ગામે અમૂલને ગેરમાર્ગે દોરનાર ચાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ...
નડિયાદ રેલવે સ્ટેશન ખાતે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ(wRMS) અને વેસ્ટન રેલ્વે એમ્પ્લોઇસ યુનિયન દ્વારા નડિયાદ રેલવે પરિષદમાં મૌન રેલી આયોજિત કરવામાં આવી હતી. આ સમગ્ર...
નડિયાદમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ત્રીદિવસીય ‘અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ’ સીઝન ૨.૦ ની આજે તા. ૨૫ ફેબ્રુઆરીથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં...
ભરુચની સાધના વિધાલય ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તેમજ વય મર્યાદાના કારણે નિવૃત થતા શિક્ષકનો વિદાય સભારંભ યોજવામા આવ્યો હતો. અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિ માટે...
યુવાનોમાં માનસિક આરોગ્ય બાબતે જાગૃતિ લાવવા માટે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને કાકા-બા હોસ્પિટલ દ્વારા માં શારદા ભવન ઓડિટોરિયમ, અંકલેશ્વર ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...
માંગરોલ તાલુકાના ધોળીકુઈ ગામે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની છઠ્ઠી સાલગીરી મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. ભાથીજી મહારાજની શોભાયાત્રા ગામમાં ફેરવવામાં આવી હતી. રાત્રે ભજન...
આજરોજ તારીખ 25.02.23 ના રોજ વહેલી સવારે વરસાદ નાં હોવા છતાં આમલાખાડી ખાડીમાં પ્રદુષિત અને દુર્ગંધવાળા પાણીની ફરિયાદ સ્થાનિક સામાજિક સંસ્થાને મળતા તેઓ દ્વારા આ...
આજે વડોદરા શહેરમાં જુદી જુદી કંપનીઓના HR અને IR અધિકારીઓનો એક ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની માહિતી આપતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને...