દિનેશભાઇ અડવાણી

૨૨-ભરૂચ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્‍ટ વિધાનસભા મતદાર વિભાગ વાઇઝ બપોરના ૩ વાગ્‍યા સુધીમાં થયેલ મતદાનની વિગતો.

૧૪૭ – કરજણ- ૬૧.૦૫ %
૧૪૯ – ડેડીયાપાડા- ૬૭.૮૭ %
૧૫૦ – જંબુસર- ૫૧.૩૩ %
૧૫૧ – વાગરા- ૫૬.૩૩ %
૧૫૨ – ઝઘડીયા- ૫૪.૦૦ %
૧૫૩ – ભરૂચ- ૫૧.૭૦ %
૧૫૪ – અંકલેશ્વર- ૫૪.૮૦ %
—————————————
કુલ ટકાવારી ૫૬.૩૪ %

LEAVE A REPLY