વિનોદભાઇ પટેલ

હાલ ભરૂચ લોકસભામાં તમામ લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં પણ એક મતદારનો અનોખો કિસ્સો સામે આવ્યો છે.જેમાં અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે રહેતી જોસનાબેન મુકેશભાઈ વસાવા નામની યુવતીએ લગ્ન પછી મતદાન પહેલા કહી આજરોજ ભરૂચ જિલ્લાના ઉમેદવારોને મતદાન કરી લોકતંત્ર ને મજબૂત બનાવવા માટે પીઠી ચોળી હાલતમાં યુવતીએ અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે મતદાન કર્યું અને સાથે-સાથે આખા પરિવારને મતદાન કરાવી પોતાની ફરજ નિભાવી હતી.જ્યારે કોસમડી ગામ ખાતેના અન્ય મતદાતાઓ પણ તેમને જોવા માટે એકત્ર થઈ ગયા હતા અને યુવતીને શાબાસી આપી હતી.

LEAVE A REPLY