પંચમહાલ રાજુ સોલંકી

કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામે ગામના લોકો સાથે યુવાનો દ્વારા ચૂંટણીના દારુનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. દારુની બોટલ વિના પણ મત કરી શકાય છે તે નાની શામળ દેવી ના યુવાનોએ સાબીત કરાવી બતાવીશુ તેવું ગામના લોકોએ તેમજ યુવાનોએ જણાવ્યું હતું તથા દારુ આવશે તો ચુટણીનો બહીષ્કાર કરવામા આવશે તેવા સુત્રોચાર કરવામા આવ્યા હતા.

LEAVE A REPLY