Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ: શ્રી અંબિકાનગર ઉત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા અંબાજી માતા તથા શિવસાઈ મંદિરના પાટોત્સવ નિમિતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકમાં આવેલ શ્રી અંબાજી માતા તથા શિવસાઈ મંદિરના પાટોત્સવ નિમિતે કમલેશ બારોટના ભવ્ય લોકડાયરાનું આયોજન અંબિકાનગર ખાતે કરવામાં આવ્યું હતું.આ લોકડાયરાનું આયોજન શ્રી અંબિકાનગર ઉત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.લોક ડાયરામાં મોટી સંખ્યામાં ભક્તજણ ઉપસ્થિત રહ્યા હતા.કોકિલ કંઠ મહેક તથા કમલેશ બારોટ દ્વારા ભવ્ય લોકગીતો રજુ કરીને વાતાવરણ ભક્તિમય કરી દીધું હતું.આ લોક્ડાયરાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક વિજળી આપવા નાંદોદ MLA ડો.દર્શનાબેન દેશમુખે નાણામંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગોધરા અને મોરવા હડફ વિધાનસભાના નવ નિયુક્ત સંગઠનમંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં વરસાદના આગમનથી ઉકળાટમાં રાહત અનુભવાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!