Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નજીક નેશનલ હાઈવે નં. 8 ઉપર ટ્રેલર અને અલ્ટો કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત.

Share

આજરોજ સવારના સમયે ભરૂચ નજીક નેશનલ હાઇવે નં. 8 ઉપર હોટલ ન્યાયમંદિર પાસે એક અલ્ટો કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બન્ને વાહનોના અકસ્માતની ઘટનામાં (૧) ગણેશ ચિંતામણી સુટાર, (૨) સંતોષ હનુમાન શિષ્મી, (૩) રાજુ પાંડુરંગ પવાર એમ કુલ 3 જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ ભરૂચ 108 એમ્બ્યુલન્સ સેવાને કરવામાં આવતા ઝાડેશ્વર 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામ ઇજાગ્રસ્તો પૈકી રાજુ પાંડુરંગ પવારની હાલત વધું ગંભીર જણાઈ આવતા તેઓને ખાનગી હહોસ્પિટલ ખાતે વધું સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ ના પાલેજ નજીક આવેલ વરેડિયા ગામ પાસે પૂરપાટ ઝડપી જતી એક કર રેલીંગ તોડી ભૂખી ખાડી માં ખાબકતા બે લોકો ના ઘટના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા

ProudOfGujarat

ભરૂચ શહેર ટ્રાફિક બ્રિગેડનાં માનદ સેવકોની ભરતી તા-૨૯/૧૨ શનીવારે…..

ProudOfGujarat

તવરા ગામના મંગલમઠ ખાતે રાજસ્થાનના શ્રી શ્રી 1008 અવધેશ ચૈતન્ય બ્રહ્મચારી મહારાજનું સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!