Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

શિતલ સર્કલ વિસ્તારમાથી ઈંગલીશ દારૂ ઝડપાયો

Share

ઈકો કારમા દારુ નુ વહન થતુ હતુ.

   ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ઈંગ્લીશ દારૂ ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ. ભરૂચ પોલીસ અધીક્ષક રાજેંદ્ર સીંહ ચુડાસમા ની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.આઈ પી.એન પટેલ અને પી.એસ.આઈ કે.એમ ચૌધરી અને તેમણી ટીમે બાતમી ના આધારે સફેદ કલરની મારૂતી ઈકો કાર મા તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની ઈગ્લીશ દારૂના કવાટર તેમજ હોલ નો જથ્થો કિંમત રૂપિયા ૯૦,૩૦૦ તેમજ ઈકો કાર મળી કુલ રૂ.૨,૯૦,૩૦૦ ની મત્તા પોલીસે ઝપ્ત કરેલ છે. જો કે કારનો ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા ઘાટ ઉપર પૂજા અર્ચન પર મુકાયેલા પ્રતિબંધનો વિરોધ કરતાં સાધુ સંતો.

ProudOfGujarat

નરેન્દ્ર મોદીના હસ્તે નડિયાદ પેટલાદ રેલવે બ્રોડગેજ લાઇન ઇ શિલાન્યાસ કરાયો.

ProudOfGujarat

હોન્ડા કાર્સ ઈન્ડિયા અને બજાજ ફાઇનાન્સે આ તહેવારોની સિઝનમાં આકર્ષક ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ ઓફર કરવા સહયોગ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!