Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં ઠેરઠેર શ્રદ્ધાંજલિ સભા અને કેન્ડલ માર્ચનું આયોજન કરાયું…

Share

પુલવામાં વિસ્તારમાં આતંકી હુમલાનો બનાવ બનતા સૈનિકો શહીદ થયા તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમજ તેમના કુટુંબીજનોને સહાનુભૂતિની ભાવના દર્શાવવા વિવિધ સ્થાનિકોએ શ્રદ્ધાંજલિ સભા તેમજ કેન્ડલ માર્ચ યોજાઈ જેમ કે એકતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એકતા વિદ્યાલયના વિદ્યાર્થીઓ,સ્ટાફ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો ભેગા થઇ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું તેમજ શહીદોના પરિવારને સહાનુભૂતિની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે એકતા સ્કૂલમાં ખૂબ શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે ધો.10 અને ITI બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ માટે માર્ગદર્શન સેમિનાર યોજાશે

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીમાં એક યુવક દાદાગીરી કરતો હોવાનો વિડીયો થયો વાયરલ…

ProudOfGujarat

ભરૂચ પોલીસે ઝઘડિયામાં આવેલ મેટ્રોપોલીટીન એકઝીમ કંપનીમાં ચોરી થયેલ એસ.એસ. ના પાઇપ અને બોલ્ટ રૂ. 5,02,050/- સાથે બે ઈસમને ઝડપી પાડયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!