ભરૂચ પથકમાં પોલિયો જેવા ભંયકર રોગને નાબૂદ કરવા બાળકોને બે ટીપા રસી ના પીવડાવાયા હતા ઠેર ઠેર બુથ ઉભા કરાયા હતા હજારોની સંખ્યામાં બાળકોને પોલીયોની રસી આપવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા પણ રસી આપવાના બુથ પર ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY