Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર ભરૂચી નાકા પાસે મંદિર તોડવા બાબતે કોન્ટ્રાક્ટર અને મંદિરના ભક્તો વચ્ચે બોલાચાલી…

Share

આજરોજ 12-3-2019 ના રોજ અંકલેશ્વર શહેર ભરુચી નાકા વિસ્તારમાં આવેલ ખુલ્લી ગટરનું કામ ચાલી રહ્યું હતું માટે કોન્ટ્રાક્ટટરે ત્યાં મેલડી માતાનું મંદિરની સેવા આપનાર દરિયાબેન વસાવાને કહેવામાં આવ્યું હતું કે ધુળેટી સુધી આ મંદિર તેમજ મંદિરનો સામાન હટાવી દેજો નહિ તો બીજા દિવસે જે.સી.બી થી તોડી નાખવામાં આવશે આની જાણ પ્રતિક કાયસ્થને થતા શરીફ કાનૂગા,કેયુર રાણા,ડોડીયા દેવેન્દ્રસિંહ સ્થળ પર દોડી જઇ કોન્ટ્રાક્ટરને આડે હાથે લીધો હતો અને કહેવામાં આવ્યું હતું કે લોકોની ધાર્મિક લાગણી સાથે છેડા કરશો તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો ઉમેદવારને જીતાડવા લગાવશે એડી-ચોટીનું જોર….જાણો વધુ.

ProudOfGujarat

ભાવનગરના ગ્રામીણ વિસ્તારોમાં વડ સાવિત્રી પૂજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!