Proud of Gujarat
FeaturedGujarat

૨૨-ભરૂચ સંસદીય મત વિભાગમાંથી લોકસભાના સભ્‍યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો જોગ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ 27/03/2019

Advertisement

૨૨-ભરૂચ સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભાના સભ્‍યની ચૂંટણી યોજવાની છે તે માટેના ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર ભરૂચ જિલ્લા સેવાસદન(કલેક્‍ટર કચેરી), પ્રથમ માળ, કણબીવગા, ભરૂચ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ભરૂચને જિલ્લા સદન(કલેક્‍ટર કચેરી) પ્રથમ માળ, કોર્ટ રૂમ, કણબીવગા, ભરૂચ ખાતે તા.૨૮/૦૩/૨૦૧૯ થી તા.૦૪/૦૪/૨૦૧૯ સુધી બપોરના ૦૩:૦૦ કલાકથી મોડા નહી એ રીતે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧:૦૦ વાગ્‍યાથી બપોરના ૦૩:૦૦ વાગ્‍યા સુધીમાં ઉમેદવાર કે તેમના નામની દરખાસ્‍ત મુકનાર કોઇ એક વ્‍યક્‍તિ ધ્‍વારા પહોંચાડી શકાશે એમ ચૂંટણી અધિકારી, ૨૨-ભરૂચ સંસદીય મતદાર વિભાગ અને કલેક્‍ટર ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.


Share

Related posts

ભરૂચ જિલ્લાનાં પાલેજ નગરમાં કોરોના મહામારીની વચ્ચે રાત્રિનાં તબીબો સેવાઓ પ્રદાન કરે એ માટે ગ્રામ પંચાયતનાં સત્તાધીશો સમક્ષ રજૂઆત કરાઈ.

ProudOfGujarat

ભરૂચમાં કલા મહાકુંભ 2026-27 માટે નોંધણીની અંતિમ તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાઈ : 5 ઓગસ્ટના બદલે હવે 31 ઓગસ્ટ સુધી ઓફલાઇન ફોર્મ ભરાશે; કલાકારોને મોટી રાહત

ProudOfGujarat

નડિયાદ : ડભાણ ભાગોળમાં અકસ્માતમાં વીજપોલ જમીનદોસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!