Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં થયેલ ઘટનામાં ઇજા પામેલ ઇજાગ્રસ્ત દર્દીઓની મનસુખભાઇ વસાવાએ મુલાકાત લીધી હતી.

Share

ભરૂચનાં લોકપ્રિય સંસદ સભ્ય શ્રી મનસુખભાઇ વસાવા સાહેબે દહેજમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં થયેલ ધડાકામાં ઇજા પામેલ ઇજાગ્રસ્તોની ભરૂચની વિવિધ ખાનગી હોસ્પિટલ જેવી કે ઓર્ચિડ, બરોડા હાર્ટમાં દર્દીઓની મુલાકાત લીધી હતી અને ખબર અંતર પૂછી હતી. દર્દીઓનાં સગાઓની સાથે વાતચીત કરી ડોકટરો સાથે પણ ચર્ચા કરી દર્દીઓને સારી સારવાર માટે ડોકટરોને ભલામણ કરેલ હતી. સંસદ સભ્ય શ્રી મનસુખભાઇ વસાવા સાહેબ સાથે નગરપાલિકા સભ્ય શ્રી રાજશેખર ભાઈ તથા શ્રી મહેશભાઈ મિસ્ત્રી અને શ્રી મહેન્દ્રભાઈ કંસારા પણ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળનાં ગીજરમ ગામે દોઢ વર્ષનો દીપડો પાંજરે પુરાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જાળવવા અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટનું જાહેરનામું

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને ક્લોવ ડેન્ટલએ આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ ડેન્ટલ ઇન્સ્યોરન્સ ઓફર કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારી કરી જે દાંતની કેશલેસ સારવાર પૂરી પાડશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!