Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજરોજ ભરૂચમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1212 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં આજે તા.17-8-2020 નાં રોજ વધુ 16 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1212 પર પહોંચી. તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 17 નોંધાઈ હતી. હાલ ભરૂચ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 180 છે. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ કોરોનાનાં દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચમાં 5, અંકલેશ્વરમાં 9, વાગરા 1, નેત્રંગ 1 એમ કુલ 16 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

રિયલ લાઇફ હીરો સોનુ સૂદ પંજાબના પૂર પીડિતોને મદદ કરે છે

ProudOfGujarat

ઝઘડિયાના ફુલવાડી ગામમાં ઘરમાં સૂતેલા પુત્રને સર્પે દંશ દેતા, પુત્રની ચિંતામાં માતાનું એટેકથી મોત.

ProudOfGujarat

રાજપીપલા સ્થિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં વિશ્વ આર્દ્રભૂમિ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!