Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી સાથે સરદાર સરોવર ડેમમાંથી 3 લાખ કયુસેક પાણી છોડવામાં આવે તેવી સંભાવના.

Share

હવામાન ખાતા તરફથી ભરૂચ જીલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. તે સાથે તા.28-8-2020 નાં રોજ સાંજે 5 વાગ્યે 1.50 થી 3 લાખ કયુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવશે તેવી સંભાવના છે, તેથી અંકલેશ્વર તાલુકાનાં 8 ગામો, ઝધડીયા તાલુકાનાં 9 ગામો, જયારે ભરૂચનાં જૂના તવરા, નવા તવરા, દાંડિયા બજાર, લાલબજાર, નવચોકી, ફુરજા, વેજલપુર, મંગલેશ્વર, નિકોરા, જેવા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રૂપિયા ૨૨ લાખના ખર્ચે બેઝિક લાઇફ સપોર્ટ સુવિધા ઉપલબ્ધ કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર GIDCમાં જુગારના અડ્ડા પર દરોડો ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી 5 જુગારીઓ ઝડપાયા, રોકડા સહિત 53 હજારનો મુદ્દામાલ કબજે કર્યો 

ProudOfGujarat

વલસાડ સુગર ફેક્ટરી પાસે રાત્રે ટેમ્પો ચાલકને લૂંટી લીધો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!