Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોનાનાં વધુ 19 કેસ નોંધાતા કુલ સંખ્યા 1433 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં આજે વધુ 19 કોરોના પોઝિટિવ દર્દી જણાયા હતા. જોકે આજે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાંજે 6:30 વાગ્યાં સુધી કોઈ સત્તાવાર માહિતી આપી શક્યું ન હતું. મળતી માહીતી મુજબ આજે તા 29/8/2020 ના રોજ કોરોના પોઝિટિવના વધુ 19 દર્દી જણાયા હતા. જેથી કુલ કોરોના પોઝિટિવ દર્દીનો અત્યાર સુધીનો આંકડો 1433 થયો હતો. આજના કોરોના પોઝિટિવ 19 દર્દીઓમાં ભરૂચનાં 10 અને અંકલેશ્વરનાં 9 પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

વડોદરા:હોટલના ખાળકૂવાની સફાઇ કરવા ઉતરેલા ૭ સફાઈ કર્મચારીઓના ઝેરી ગેસની અસર થતાં મોત,હોટલ માલિક હોટલ બંધ કરી ફરાર…

ProudOfGujarat

અંકલેશ્વરમાં ભંગારીયાઓ બેફામ બન્યા, ફૂટફાટ પર જ બિંદાસ અંદાજમાં પોતાનો વેપલો શરૂ કર્યો, તંત્ર અંધારામાં

ProudOfGujarat

મોટી મોટી જાહેરાતો કરાવી આપ નેતાઓએ બુચ માર્યો..?ભરૂચમાં એક જ ચાલે ગુજ્યું પરંતુ જાહેરાત ના હજારો રૂપિયા ન ચૂકવ્યા,ચૈતર વસાવા અને પિયુષ પટેલ પર ગંભીર આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!