Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 23 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2351 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. તા.9-10-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 23 દર્દીઓ વધતાં કુલ આંક 2351 થયો હતો. જીલ્લામાં કોરોનાની સંખ્યા વધતી જતી હોવાથી ચિંતાનો વિષય બન્યો છે જેથી લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. ભરૂચ જીલ્લામાં 2351 પોઝીટિવ કેસ પૈકી 2092 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર કુલ 29 દર્દીનાં મોત થયા છે. આજરોજ ભરૂચ જિલ્લાના 230 દર્દીઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં રાષ્ટ્રપતિ પદના વિજેતા દ્રોપદી મુર્મૂના માનમાં અભિનંદન રેલી યોજાઈ.

ProudOfGujarat

સ્વેતાયાન કંપનીમાં રિએક્ટરમાં ફાર્માસ્યૂટિકલના ઇન્ટરમિડીએટ બનાવવાના ટ્રાયલમાં જ ફાયર

ProudOfGujarat

અમદાવાદ જીલ્લા મિડીયા ક્લબ દ્વારા વિરમગામ સેવાસદન ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!