Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : વારંવાર GPCB ની કાર્યવાહી છતાં ટેવાઇ ગયેલા ઉદ્યોગપતિઓએ પ્રદુષિત પાણી છોડયું.

Share

ભરૂચ જીલ્લાનાં ઝધડિયા તાલુકાનાં બોરિદ્રા ગામ પાસેથી પસાર થતી ખાડીમાં પાણી છોડવા અંગેની કંપનીની બેજવાબદારી ભરેલ આદતમાં કોઈ સુધારો આવ્યો નથી.

GPCB દ્વારા સેમ્પલ લેવાયા હોવા છતાં GPCB તંત્રને ધોળીને પી ગયા હોય તેમ ઝધડિયા તાલુકાનાં બોરિદ્રા વિસ્તારમાં આ પંથકમાં આવેલ કેટલાક કંપનીનાં કર્તાહર્તાઓએ આ વારંવારનું વલણ અપનાવ્યું હોય તેમ ફરી એકવાર એ જ ખાડીમાં એ જ રીતે દૂષિત પાણી છોડતા માછલીઓનાં મોત નીપજયાં હતા સાથે ખેતરની જમીનને પણ નુકસાન પહોંચ્યું હતું આ બાબતે બે હકીકત લોકોમાં ચર્ચાઇ રહી છે કે કયાં તો GPCB નાં તંત્ર સાથે કંપનીનાં કર્તાહર્તાઓનું મેળાપીપણું છે કે GPCB તંત્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની કોઈ પરવાહ કંપનીનાં કર્તાહર્તાને નથી એટલી હદે તેઓ ટેવાઇ ગયેલા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ અલંકાર જવેલર્સમાં થયેલ અંદાજીત 17 તોલા સોનાની ચોરીના મામલામાં પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી એક આરોપીની અટકાયત કરી છે.

ProudOfGujarat

ગરુડેશ્વર તાલુકા સેવા સદનનું ઇ લોકપર્ણમા નાંદોદના ધારાસભ્ય નું આમંત્રણ પત્રિકામાં નામ ન હોવાથી નાંદોદ તાલુકા પચાયત ના પૂર્વ પ્રમુખ જતીન.પી.વસાવા નો વિરોધ

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકનું સારવાર દરમિયાન મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!